પ્રિય વિદ્યાર્થી મિત્રો કછુઆ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કાર્ડ આપે છે.
કછુઆ કાર્ડ ની કીમત ફકત 100 /-રૂ. થી શરૂ થાય છે.
તમે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ની તૈયારી કરી રહ્યા છો તે કછુઆ કાર્ડ ખરીદો. .
પછી Kachhua.comપર જઈને તમારા email idઅને મોબાઈલ નંબર ને રજીસ્ટર કરાવો .
પછી તમારા email idમાં કછુઆ તરફ થી mailમળ્યો હશે તેના પર ક્લિક કરીને email id ને વેરીફીકેશન કરવાનું રહેશે..
પછી તમારા મોબાઈલ નમ્બર અને પાસવર્ડ થી કછુઆ.કોમમાં લોગ ઇન થવાનું છે.
પછી તમેં જે વિષય નું કછુઆ કાર્ડ ખરીદ્યું હોય તે વિષય ને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે..
સબસ્ક્રાઇબ થઇ ગયા પછી તમે તમારો ટેસ્ટ ચાલુ કરી શકો છો.
ટેસ્ટ આપ્યા બાદ તેનું રીઝલ્ટ પણ મળી જશે.. અને બીજા દિવસે તેની આન્સર કી અને ડીસ્ક્રીપ્સન પણ મળી જશે . જે તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં સેવ કરીને પ્રિન્ટ પણ કરાવી શકો છો.
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરો છો તો તમને કેટલું આવડે છે.?
કેટલા સમયમાં તમે તમારું પેપર પતાવી શકો છો?
તમે તમારી જાત ને ટેસ્ટ માં ચકાસી શકો છો.
તે બધી રીતે તમને મદદ કરશે..