Wednesday, 17 December 2014

Kachhua.com



  • Kachhua.com ની શરૂઆત ૨૦૧૨ માં એક મિસન સાથે થઇ હતી અને એ મિશન છે કે દરેક વિદ્યાર્થીને રાહત દરે શિક્ષણ પૂરું પડવું.
  • વિદ્યાર્થીને પડતી તમામ તકલીફો ને ઘટાડવી અને શિક્ષણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ ને એકબીજા સાથે જોડવા.
  • તેમજ શિક્ષણ ને વધુ સરળ અને સુલભ બનાવવું એ પ્રાથમિક ધ્યેય લઈને અમે કામ કરી રહ્યા છીએ..
  • પૈસાએ આપણી જરૂરિયાત છે ધ્યેય નથી આપને પૈસા માટે નહિ પણ એક ઉમદા હેતુ માટે કામ કરી રહ્યા છીએ.
  • આપણી સેવાઓની ગુણવત્તા વધારવી અને ચાર્જ ઘટાડવો એ આપણો લક્ષ્યાંક છે.
  • દરેક ગ્રાહક પ્રત્યે વફાદારી એ આપણો સિધાંત છે. અને ગ્રાહકને વધુ લાભ આપવો એ આપણી પોલીસી છે.
  • ABOUT KACHHUA Course

  • પ્રિય વિદ્યાર્થી મિત્રો કછુઆ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના કાર્ડ આપે છે.
  • કછુઆ કાર્ડ ની કીમત ફકત 100 /-રૂ. થી શરૂ થાય છે.
  • તમે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ની તૈયારી કરી રહ્યા છો તે કછુઆ કાર્ડ ખરીદો. .
  • પછી Kachhua.comપર જઈને તમારા email idઅને મોબાઈલ નંબર ને રજીસ્ટર કરાવો .
  • પછી તમારા email idમાં કછુઆ તરફ થી mailમળ્યો હશે તેના પર ક્લિક કરીને email id ને વેરીફીકેશન કરવાનું રહેશે..
  • પછી તમારા મોબાઈલ નમ્બર અને પાસવર્ડ થી કછુઆ.કોમમાં લોગ ઇન થવાનું છે.
  • પછી તમેં જે વિષય નું કછુઆ કાર્ડ ખરીદ્યું હોય તે વિષય ને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે..
  • સબસ્ક્રાઇબ થઇ ગયા પછી તમે તમારો ટેસ્ટ ચાલુ કરી શકો છો.
  • ટેસ્ટ આપ્યા બાદ તેનું રીઝલ્ટ પણ મળી જશે.. અને બીજા દિવસે તેની આન્સર કી અને ડીસ્ક્રીપ્સન પણ મળી જશે . જે તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં સેવ કરીને પ્રિન્ટ પણ કરાવી શકો છો.
  • સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરો છો તો તમને કેટલું આવડે છે.?
  • કેટલા સમયમાં તમે તમારું પેપર પતાવી શકો છો?
  • તમે તમારી જાત ને ટેસ્ટ માં ચકાસી શકો છો.
  • તે બધી રીતે તમને મદદ કરશે..

No comments:

Post a Comment